દિવસેને દિવસે વધી રહી છે 'The Kerela Story' ની ચર્ચા- હાઇકોર્ટે સ્ટે આપવાનો કર્યો ઇનકાર


કેરલા હાઇકોર્ટ(High Court) દ્વારા આજે રિલીઝ થતી ફિલ્મ ધ કેરેલા સ્ટોરી(The Kerala Story)ની રિલીઝ થવા પર ઇન્કાર કરી દીધો છે. કોર્ટે વધુમાં કહ્યું કે, આ ફિલ્મ વિરોધ વિશે નથી પરંતુ આઈએએસઆઇએસ વિશે છે. ટેલરમાં કોઈ વાંધાજનક નથી તે જ સમયે નિર્માતા એ દલીલ કરી હતી કે ફિલ્મ 32,000 નહીં પણ ત્રણ મહિલાઓ વિશે વાત કરવામાં આવી છે.

હાઇકોર્ટ કહે છે કે, આ ફિલ્મ ઇતિહાસ નથી પણ તે માત્ર એક વાર્તા છે અને આ ફિલ્મ સમાજમાં કોમવાદ અને સંઘર્ષ કેવી રીતે પેદા કરશે તેવા પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે વધુ જણાવતા કહે છે કે, આ ફિલ્મ બતાવવાથી કઈ થશે નહીં ફિલ્મમાં કઈ વાંધાજનક દ્રશ્યો કે વસ્તુઓ બતાવવામાં આવી નથી.

કોટે જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘણી ફિલ્મો અગાઉ પણ રિલીઝ થઈ છે અને તેનાથી કોઈ ધર્મને અસર થઈ નથી. તો કોટના આ અભિપ્રાય પર અરજદારનું કહેવું છે કે આ ફિલ્મ લોકોના મનમાં ઝેરની લાગણી પેદા કરશે અને તેની લોકોના વિચારો પર પણ ખૂબ ખરાબ અસર પડશેહાઇકોર્ટમાં પહેલેથી જ છ અરજીઓ કરવામાં આવી હતી પણ કોર્ટે અરજીઓ ફગાવી દીધી છે અને ફિલ્મ રિલીઝ અને પ્રતિબંધની માંગ કરતી અરજીઓ પણ ફગાવી ચૂકી છે અને ફિલ્મની રિલીઝ અને પ્રતિબંધની માંગ કરતી અરજીઓને પણ ફગાવી દીધી હતી. મદ્રાસ હાઈકોર્ટે પણ તેની સાથે અરજી દાખલ કરી હતી, કોર્ટે તેની અરજી પણ ફગાવી દીધી હતી. 

આ ફિલ્મ વિશે વાત કરીએ તો, વાર્તા કેરળની મહિલાઓના સમૂહની ફિલ્મ છે. જે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા સાથે જોડાયેલ છે. આ ફિલ્મ પાંચમે શુક્રવારે રિલીઝ થઈ ચૂકી છે. ત્યારબાદ સીબીએફસીએ રિલીઝ પહેલા ફિલ્મમાં 14 કટ માંગ્યા હતા.


Post a Comment

0 Comments