13 તોલા સોનું ખોવાય જતાં યુવકે માની હતી મોગલ માં ની માનતા અને માતાજી એ બતાવ્યો પરચો... કબરાવ ધામે નમાવ્યું શીશ

 


માં મોગલ તો દિન દયાળી છે, માં મોગલ તો બધા ભક્તો ની બધી જ મનોકામના પૂરી કરે છે. અને તે તો અઢારે વરણ ની માતા કહેવાય છે. તેથી ભક્તો પોતાની માનતા પૂર્ણ થતાની સાથે જ મોગલ માં ના દ્વારે આવી પહોંચે છે. માં મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે. આજ દિન સુધી માં મોગલ એક ઘણા ભક્તોના દુઃખ પણ દૂર કર્યા છે.એટલું જ નહીં પરંતુ માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. તેમના નામ લેવા માત્રથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમના પરચા માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે અને માં મોગલ ની વિદેશ સુધી ખ્યાતિ ફેલાયેલી છે.

કહેવાય છે કે માં મોગલ નું નામ લેવા માત્ર થી ભલા ભલા દુ:ખ દુર થાય છે, ત્યારે આજ દિન સુધી માં મોગલે લાખો માઈ ભક્તો ને પરચા પણ પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે માં મોગલ ના પરચા વિશે વાત કરીશું જેમાં એક યુવક પોતાની માનતા પૂર્ણ કરવા આવી પહોચ્યાં.ભચાઉ થી એક મહાદેવ નામના યુવક કે જેમને એક વર્ષ પહેલા 13 તોલા સોનું ખોવાય ગયું હતું.જેને લઈને માં મોગલ ની પ્રત્યે અપાર શ્રદ્ધા રાખી અને માતાજી ની માનતા માની હતી.

આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામ ના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે મણીધર બાપુ એ એ યુવક ને આશીર્વાદ આપ્યા. વિશેષ માં જણાવતા કહ્યું કે આપે ઈ આઈ અને માંગે ઈ બાઈ. માં મોગલ નો આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે માં મોગલ પર વિશ્વાસ રાખો તો તમામ સમસ્યા માતાજી દુર કરે છે. અંધશ્રદ્ધા માં ન માનતા અને ક્યારેય ભુવામાં ન માનતા તો માં મોગલ તમારા પર હંમેશા કૃપા વરસાવતા રહે છે.

કહેવાય છે ને કે કોઠીમાં દાણા અને ખિસ્સામાં નાણા કોઈ દી ના ખૂટવા દે એવી માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.માં મોગલ તમામ ભક્તોના બધા દુઃખ દૂર કરનારી માતા કહેવાય ત્યારે કહી શકીએ તો આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલ ની શરૂઆત થાય છે અને અશક્યને પણ શક્ય કરી બતાવે તે માં મોગલ.

Tags

Post a Comment

0 Comments